વેરાવળ | સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અડવાણીજીના જન્મદિવસની ઉજવણી પ્રસંગે સોમનાથ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, November 10, 2019

વેરાવળ | સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અડવાણીજીના જન્મદિવસની ઉજવણી પ્રસંગે સોમનાથ

વેરાવળ | સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અડવાણીજીના જન્મદિવસની ઉજવણી પ્રસંગે સોમનાથ મંદિરે પ્રાત:કાળે તેઓના નિરામય આરોગ્ય માટે તેમજ દિર્ઘાયુષ્ય માટે આયુષ્યમંત્ર જાપ તથા મહાપૂજા કરવામાં આવેલ, જેમાં ટ્રસ્ટના જનરલ મેનેજર, એકાઉન્ટન્ટ, મા.ટેમ્પલ મેનેજર, વહીવટ મેનેજર, કૃિષ અને બાગ મેનેજર, સહિત અધિકારીઓ તથા સુપરવાઈઝર જોડાયા હતા. તેમજ સાયં આરતીમાં દીપમાલિકા પ્રજ્વલિત કરવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/32wBr24
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here