
કેશાેદ તાલુકા ખેડુત પુત્ર હિત રક્ષક સમિતિના કન્વિનર ધીરૂભાઇ જાટિયા અને સહ કન્વિનર ભરતભાઇ લાડાણીએ માર્કેટયાર્ડ ખાતે જઇ ગાેડાઉન મેનેજર યાેગેશભાઇ પટેલને આવેદન પત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા ટેકાના ભાવે લાભ પાંચમના દિવસે ખરિદી શરૂ કરાય જેમાં કમાૈસમી વરસાદના કારણે મગફળી તૈયાર ન થઇ હાેય તેથી એકપણ ખેડુત ન આવતાં અને હજુ પણ વરસાદ વરસતાે હાેય અને પાથરા ભીના હાેય તેથી અઠવાડિયા સુધી ખેડુતાે પાેતાની મગફળી તૈયાર ન કરી સકવાના કારણે વેચવા આવી સકેે તેમ ન હાેય તેથી ખાલી પડેલ સમયમાં જે ખેડુતની મગફળી તૈયાર થઇ ગઇ હાેય તેનાે વચ્ચે વારાે લેવા અને જાે આમ કરવામાં આવે તાે ખેડુતાે અને સરકારના કર્મીઓનો સમય બચે તેમજ ખેડુતાેને આર્થીક લાભ મળે તેમ જણાવ્યું હતું. જેની સામે ગાેડાઉન મેનેજર આ વાત સરકાર સુધી પહાેંચાડવા બાંહેધરી આપી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2NdEfN2
via
IFTTT
No comments:
Post a Comment