વાતાવરણ બગડતા ચોખા, અનાજની રોજ કરતા આવક બે દિવસથી ઓછી નોંધાઈ છે. આ તકનો બ્રોકરો પૂરેપૂરો લાભ લ્યે છે.વાતાવરણ ખરાબ અને આવક ઓછી રહેતા બ્રોકરોએ ઊંચા ભાવે બોલી બોલતા ભાવમાં કિલોએ રૂ. 5 અને કવિન્ટલે રૂ. 500નો વધારો થયો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Ch2HXF
via IFTTT
No comments:
Post a Comment