મંંજુબેન લક્ષ્મીકાંતભાઇ કારિયા (ઉ.વ.85)તે સ્વ.અમરશી રામજી જીવરાજાનીના પુત્રી, પ્રવીણભાઇ, દેવેન્દ્રભાઇના મોટાબહેન તા. 29ના મેંગ્લોરમાં અવસાન પામ્યા છે. સાદડી તા. 7ના સાંજે 4.30 થી 5.30 કલાકે,અમર 14-મનહર પ્લોટ, રામકૃષ્ણ એપાર્ટમેન્ટ સામે, ટાગોર રોડ રાખેલ છે.
વરિયા વૈશ્નવ પ્રજાપતિ મૂળ ગામ વાવડી હાલ રાજકોટ મોતીબેન લાલજીભાઇ લાઠિયા (ઉ.વ.95)તે કેશુભાઇના માતા અને ભાવેશભાઇના દાદીમાનું તા. 6ના અવસાન થયું છે. બેસણું તા. 8ના વાટલિયા પ્રજાપતિ વાડી, મવડી મેઇન રોડ, ગોરા કુંભાર ચોક ખાતે સાંજે 4 થી 6 રાખ્યું છે.
મચ્છુ કઠિયા સઇ સુતાર દરજી હડાળા હાલ રાજકોટ સ્વ.ગીરધરભાઇ ટપુભાઇ સોલંકીના પુત્ર અને મનસુખભાઇના ભત્રીજા, સ્વ.હસુભાઇના નાનાભાઇ, સ્વ.છોટુભાઇ, સ્વ.ઠાકરશીભાઇના મોટાભાઇ, અમિતભાઇ, વર્ષાબેન, કાજલબેન, આશાબેનના પિતા રમેશભાઇ ગીરધરભાઇ સોલંકી તા. 5ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 7ના સાંજે 4 થી 5, સોમેશ્વર મહાદેવ મંદિર, વિતરાગ સોસાયટી, રજપૂત વાડીની પાસે, ગાંધીગ્રામ, રાજકોટમાં રાખ્યું છે.
ચંદ્રિકાબેન રમેશભાઇ ઠાકર તે રમેશભાઇ (નિવૃત્ત એ.જી.ઓફિસ)ના પત્ની અને પ્રતિક, ભાવિતાના માતા અને યોગેશભાઇ ઠાકરના બહેનનું અવસાન થયું છે. બેસણું તા. 7ના સાંજે 5 થી 6 કલાકે, નંદનવન હોલ, નંદનવન સોસાયટી, કાલાવડ રોડ રાખ્યું છે.
મૂળ અંકેવાળિયા હાલ રાજકોટ સ્વ.સુરેન્દ્રસિંહ કિરીટસિંહ ઝાલા તે દિવાનસિંહ રવુભા ઝાલાના ભત્રીજા, અભયસિંહ, રામદેવસિંહ, મહાવીરસિંહના મોટાભાઇ, મયુરસિંહ, હરદીપસિંહના પિતા તા. 4ના અવસાન પામ્યા છે. બેસણું તા. 8ના સાંજે 4 થી 6, આનંદનગર, શક્તિ ચોક રાજકોટ તેમના નિવાસસ્થાને રાખ્યું છે.
બાલાભાઇ ઉકાભાઇ વાગડિયા (ખાંટ રાજપૂત ખીરસરા રણમલજીવાળા હાલ રાજકોટ ઉ.વ.75) તા. 6ના અવસાન પામ્યા છે. તે હસમુખ ભાઇ, મુકેશભાઇ, વિનોદભાઇ, અરવિંદભાઇના પિતાનું બેસણું પુષ્કરધામ સોસાયટી શેરી નં-2, બ્લોક નં-57 રાજકોટમાં તા. 8ના સાંજે 4 થી 6 કલાકે, તેમના નિવાસસ્થાને રાખ્યું છે.
સ્વ.જગદીશચંદ્ર લક્ષ્મીશંકર ત્રિવેદીના પુત્ર કમલેશભાઇ (ઉ.વ.59)તે યશના પિતા, સતીષભાઇના ભાઇ, ચાર્મીબેન, ધ્રુવી સતીષભાઇ ત્રિવેદીના ભાઇજી, નીતિનભાઇ, મુકેશભાઇ ઉપાધ્યાયના બનેવીનું તા. 6ના અવસાન થયું છે. બેસણું તા. 8ને શુક્રવારના રોજ સાંજે 4 થી 5 કલાકે, પુષ્કરધામ મહાદેવ મંદિર, કાલાવડ રોડ, આલાપ એવન્યુ સોસાયટી પાસે રાખ્યું છે.
ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ હિરાલાલ પ્રભુરામ ત્રિવેદીનું તા. 4ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા. 7ના સાંજે 4 થી 6 રંગનાથ મહાદેવ મંદિર, રંગઉપવન સોસાયટી, હનુમાન મઢી પાસે, રૈયારોડ રાખ્યું છે.
ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ મૂળ જસદણ હાલ રાજકોટ રમેશભાઇ મગનલાલ ત્રિવેદીના પત્ની નિર્મલાબેન (ઉ.વ.82)તે મનીષભાઇ, ભાવનાબેન, વંદનાબેન પંકજભાઇ દવે, મમતાબેન રાજુભાઇ દિક્ષીત, આરતીબેન અતુલભાઇ જાનીના માતા અને બળવંતભાઇના નાનાભાઇના પત્ની, દોલતભાઇ, હર્ષદભાઇના ભાભી, ડો.રાજેન્દ્રભાઇ ત્રિવેદીના કાકી, સ્વ. ગિરીશભાઇ, સ્વ.શશીકાંતભાઇ, રજનીકાંતભાઇના બહેનનું તા. 6ના અવસાન થયું છે. બેસણું સરિતા વિહાર સોસાયટી હોલ, પ્રેમ મંદિર પાછળ, કાલાવડ રોડ રાજકોટમાં તા. 8ના સાંજે 4 થી 5.30 રાખ્યું છે.
ગુર્જર સુથાર ખાખરેચી હાલ રાજકોટ લલિતાબેન મગનભાઇ બકરાણિયા (ઉ.વ.93)તે મનસુખભાઇ, મણિભાઇ, હરિભાઇ, નરોત્તમભાઇના માતા અને હિતેશભાઇ, ચંદ્રેશભાઇ, હરેશ ભાઇ, હિરેનભાઇ, મિલનભાઇ, રવિભાઇ, મિતેષભાઇ ના દાદીમાનું તા. 5ના અવસાન થયું છે. બેસણું તા. 7ના વિશ્વકર્મા કેળવણી મંડળ, 7/10 ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં સાંજે 4 થી 5.30 રાખ્યું છે.
રૈયાગામ રાજગોર બ્રાહ્મણ સ્વ.અમૃતલાલ ઓધવજીભાઇ તેરૈયાના પત્ની શારદાબેન (ઉ.વ.83)તે પ્રકાશભાઇ, દિનેશભાઇના માતા અને મનોજભાઇ, અજયભાઇ, ચિરાગભાઇના દાદીમાનું તા. 6ના અવસાન થયું છે. બેસણું તા. 9ના સાંજે 4 થી 6, રૈયાગામ બસ સ્ટેન્ડ સામે રાજકોટમાં રાખ્યું છે.
બાબુભાઇ વાલજીભાઇ ધાંધિયા (મહેતા) તે મનીષભાઇના પિતા તા. 5ના અવસાન પામ્યા છે. બેસણું તા. 7ના સાંજે 4 થી 6, રાજનગર સોસાયટી, રાજનગર મહાદેવ મંદિર, નાનામવા રોડ રાખ્યું છે.
મોટા ખીજડિયા રામાનંદી સાધુ સ્વ.કેશવદાસ પ્રભુદાસ કુબાવતના પુત્ર હરેશભાઇ (ઉ.વ.43)તે જીતુભાઇ, ચંદ્રિકાબેનના મોટાભાઇ, અશોકભાઇ, ચેતનાબેન, દિલીપભાઇના ભાઇજીના દીકરા, સંજયભાઇ, ભરતભાઇના સાળાનું તા. 5ના અવસાન થયું છેે.
ચંપાબેન ગીરધરભાઇ ધોણિયા (નિવૃત્ત ટેલિફોન કર્મચારી ઉ.વ.73)તે ગીરધરભાઇ રવજીભાઇ ધોણિયાના પત્ની અને જીતેશભાઇ, ઉષાબેનના માતા અને અમનના દાદીમા, સ્મિતના નાનીમાનું તા. 4ના અવસાન થયું છે. બેસણું તા. 7ના સાંજે 4 થી 6, રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર ચોક, રેસકોર્સ પાછળ, રૈયારોડ રાખ્યું છે.
સોરઠિયા રજપૂત ચંદુલાલ હિરાલાલ ગોહિલ (ઉ.વ.62)તે સ્વ.હિરાલાલ ભીમજીભાઇ ગોહિલના પુત્ર, સ્વ.નટુભાઇના નાનાભાઇ, વિક્રમ, વિશાલના પિતા અને નિલેશભાઇના કાકાનું તા. 6ના અવસાન થયું છે. બેસણું તા. 8ના સાંજે 4 થી 5.30, નટેશ્વર મહાદેવ મંદિર, 80, ફૂટ રોડ , રાજકોટમાં રાખ્યું છે.
નિવૃત્ત એ.એસ.આઇ ચમનશા શાહમદાર (ઉ.વ.63)નું તા. 1ના અવસાન થયું છે. તે મર્હુમ અલ્લારખાબાપુ (નિવૃત્ત એ.એસ.આઇ), મર્હુમ કાસમબાપુ, ગુલાબશાબાપુના ભાઇ, અમિનશા, અનવરશાના પિતાનું બેસણું તા. 7ને ગુરુવારે સાંજે 4 થી 6, ગેલકૃપા હોલ, આર્ય સમાજની સામે, હાથીખાના મેઇન રોડ અને બહેનો માટે તેમના નિવાસસ્થાને રાખ્યું છે.
થાનગઢ |રાજગોર બ્રાહ્મણ સવિતાબેન રમણીકભાઇ ચાંવ (ઉ.વ.70)તે વિજયભાઇ, અશ્વિનભાઇના માતા અને આશિષભાઇ, કિશનભાઇ, ધવલભાઇના દાદીમાનું તા. 6ના અવસાન થયું છે. બેસણું તા. 8ના સાંજે 4 થી 6 કલાકે, નિવાસસ્થાન ગ્રામ લક્ષ્મી સોસાયટી, પેટ્રોલપંપ પાછળ થાનગઢમાં રાખ્યું છે.
ગોંડલ| ભાણાભાઈ આણંદભાઈ ધામેલીયા ઉ.વ.85, તે જતીનભાઈ ખોડાભાઈ ઢાંકેચા ના નાના નું તા. 4 ના અવસાન થયેલ છે , બેસણું તા. 7 ગુરુવાર બપોરે 3 થી 5 કલાકે દિપક હોલ, આશાપુરા રોડ, કોલેજ ચોક પાસે, ગોંડલ ખાતે રાખેલ છે.
જૂનાગઢ |પારપાણી સવિતાબેન (ઉ.વ.64)તે સ્વ.કિરીટભાઇના પત્ની, વિજયભાઇ, કેતનભાઇના માતાનું તા.5ના અવસાન થયું છે. બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.7ને સાંજના 4 થી 6, નાથજીના દલીચા, ગિરનાર રોડ સ્થિત, જૂનાગઢ ખાતે રાખેલ છે.
ઠક્કર કુસુમબેન કારીયા(ઉ.વ.73)તે પ્રભુદાસના પત્ની, સ્વ.ગીરધરલાલ સાદરાણીના પુત્રી, રમણીકભાઇ, જગદીશભાઇ, બટુકભાઇ, સ્વ.શાંતીલાલના બહેનનું અવસાન થયું છે. બેસણું તથા પિયરપક્ષની સાદડી તા.7ને ગુુરુવારના રોજ સાંજના 4 થી 5, ભુતનાથ મહાદેવ મંદિર, કોલેજ રોડ, જૂનાગઢ ખાતે રાખેલ છે.
ટીલાવત નંદલાલભાઇ તે ચેતનભાઇના ભાઇ, હિતેષભાઇ, પરેશભાઇના કાકા, મિલનભાઇના પિતાનું તા.5ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.9ને શનિવારના રોજ સાંજના 4 થી 6 કલાકે, તેમના નિવાસસ્થાન, પ્લાસવા ખાતે રાખ્યું છે.
કક્કડ કૌશીકભાઇ (ઉ.વ.47)તે સ્વ.દેવચંદભાઇના પુત્ર, જયેશભાઇ, મીનાબેનના ભાઇ, સ્વ.અમૃતલાલના જમાઇ, ભાવિનભાઇ, ચિરાગભાઇના બનેવીનું તા.6ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી તા.7ને ગુરુવારના રોજ સાંજના 4 થી 5, લોઢીયાવાડી, પહેલા માળ, જલારામ સોસાયટી, જૂનાગઢ ખાતે રાખેલ છે.
વસાણી છોટાલાલ હરજીવન (ઉ.વ.86)તે સુરેશભાઇ, અશોકભાઇ, દિનેશભાઇ, ચંદ્રેશભાઇ, રેખાબેન કારીયાના પિતા, કમલભાઇ, નયનભાઇ, રીતેષભાઇ, જયદીપભાઇ, તેજસ ભાઇ, મોનાર્કભાઇ, મીલન ભાઇના દાદાનું અવસાન થયું છે. બેસણું તા.7ને સાંજના 4 થી 5:30, અશોકનગર, કોમ્યુનીટી હોલ, તળાવ પાસે રાખ્યું છે.
ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ મહેતા ચંદ્રિકાબેન(ઉ.વ.78)તે મહિપત લાલના પત્ની, અતુલભાઇ, મહેશભાઇ, પ્રતિભાબેન, તૃપ્તિબેન ના માતાનું તા.5ના અવસાન થયું છે. ઉઠમણું તા.8ને સાંજના 4 થી 5, અનંત ધર્માલય, માંગનાથ રોડ, ખાતે રાખ્યું છે.
વિસાવદર |પરજીયા પટ્ટીણી સોની ધકાણ હસુભાઇ રતીભાઇ (ઉ.વ.58)તે કાંતીભાઇના ભાઇનું તા.6ના મુંબઇ ખાતે અવસાન થયું છે. સદ્દગતની સાદડી તા.9ને શનિવારના રોજ સાંજના 4 થી 6 કલાકે, જૈન મહાજન વાડી, વિસાવદર ખાતે રાખેલ છે.
ઊના |છગ સુરેશભાઇ વિઠ્ઠલદાસ(ઉ.વ.67)તે બાબુભાઇ ગોળવાળાના પુત્ર, કિશોરભાઇ, ઇન્દુબેન, શોભનાબેનના ભાઇ, રાજુભાઇ, મેઘનાબેનના પિતા, સ્વ.વિઠ્ઠલદાસ તન્નાના જમાઇનું તા.6ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.7ને ગુરુવારના રોજ સાંજના 4 થી 5, જલારામ વાડી, ઊના ખાતે રાખેલ છે.
સિમ્બર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ જોષી વિજ્યાબેન (ઉ.વ.85)તે સ્વ.હરીશંકરના પત્ની, કાંતિભાઇ, નરેન્દ્રભાઇ, કૌશિકભાઇ, સ્વ.મધુબેન, કિરણબેન, રશ્મીબેન, હિનાબેનના માતા, સ્વ.ડાયાલાલ, સ્વ.અમૃતલાલ, બાબુલાલ, અમૃતલાલ, નિર્મળાબેનના બહેન નું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.7ને હરીભાઇ જોષી, વિદ્યાર્થીગૃહ, ઊન્નતનગર, ઊના ખાતે રાખ્યું છે.
પ્રાચી |વાળા અજુબેન જીવાભાઇ (ઉ.વ.110)તે ભીમાભાઇ, ભગવાનભાઇ, વરજાંગભાઇ, ગોવિંદભાઇ, દેવદાસભાઇના માતા નું અવસાન થયું છે. બેસણું તા.7ના તેમના નિવાસસ્થાન વાડીએ, ખેરા ખાતે રાખ્યું છે.
સાવરકુંડલા |ગઢીયા ભાનુમતી બેન (ઉ.વ.82)તે લક્ષ્મીદાસના પત્ની, ભુપતભાઈ, મહેન્દ્રભાઈ, હિતેનભાઈના માતાનું તા.5ના અવસાન થયું છે. ઉઠમણું તા.7ને ગુરુવારના રોજ સાંજના 4 થી 5:30, લોહાણા મહાજન વાડી, સાવરકુંડલા ખાતે રાખ્યું છે.
પોરબંદર |બરડાઇ બ્રાહ્મણ પાઠક ભીખુલાલ ભોગીલાલ(ઉ.વ.96)તે મુકેશભાઇ, જોગેશભાઇ, મહેશભાઇ, અલ્લકાબેન, મિલાબેન ના પિતાનું તા.5ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.11ને સાંજના 4 થી 5 કલાકે, ખાખરેશ્વર મહાદેવ મંદિર ખાતે રાખેલ છે.
જામનગર |રાજ્ય પુરોહિત બ્રાહ્મણ હિતેનભાઈ પારકડા (ઉ.વ.55) તે ચંદુલાલ કાનજીભાઈ પારકડાના પુત્ર તે સ્વ. કિશોરભાઇ જયાશંકર કલ્યાણીના જમાઇ તે સ્વ. કેતનભાઇ, રીટાબેન અશ્વિનકુમાર જોશી, પ્રગનાબેન કિશોરકુમાર ભટ્ટના મોટાભાઇ તે જૈનિશ, દેવિકા ફાલ્ગુનકુમાર નાકરના પિતા તે ફાલ્ગુનકુમાર કિરીટભાઇ નાકરના સસરા તે મુકુંદભાઈ, જીતેન્દ્રભાઇ જેન્તીભાઈના કાકાના દિકરા ભાઈ તે કમલેશભાઈ, લલિતભાઈ, અનિલભાઈ અમૃતલાલ ગોપીયાણીના ભાણેજનું તા.4ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા. 8ને શુક્રવારના રોજ સાંજે 5 થી 5.30 વાગ્યે ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખ્યું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33r0owT
via IFTTT
No comments:
Post a Comment