કાંગારું કિડ્સ એજ્યુકેશનની ગુજરાતમાં વિસ્તરણ યોજના - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, November 7, 2019

કાંગારું કિડ્સ એજ્યુકેશનની ગુજરાતમાં વિસ્તરણ યોજના

અમદાવાદ| કાંગારૂ કિડ્સ એજ્યુકેશન લિ. ગુજરાતમાં પ્રિ-સ્કૂલ અને હાઈ સ્કૂલનુ વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે. કાંગારૂ કિડ્સ આગામી 3-4 વર્ષમાં 25થી 30 પ્રિ સ્કૂલ સ્થાપવા જઈ રહ્યુ છે. પ્રિમિયમ ક્લાસ માટે ચર્ચિત બ્રાન્ડ કાંગારૂ કિડ્સે હાલમાં યુરો કિડ્સ સાથે મર્જર કરી માસ ક્લાસમાં પણ પ્રવેશ કર્યો છે. જે અમદાવાદ માત્રમાં 8થી 10 સેન્ટર ઉભા કરવા જઈ રહી છે. દેશભરમાં તેની 110 પ્રિ-સ્કૂલ અને 8 માલિકીની સ્કૂલ ધરાવે છે. જેનો વાર્ષિક વિદ્યાર્થીદીઠ સીજીએઆર 15થી 20 ટકા છે. આ ઉપરાંત દુબઈ, કતાર, દોહા, માલદીવ,બહેરિનમાં પણ બ્રાન્ચ ધરાવે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2WS8JHL
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here