જર્મની : લુફ્થાન્સા એરલાઇન્સની હડતાળથી 1300 ફ્લાઈટ રદ, 1.80 લાખ યાત્રી અટવાયા - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, November 7, 2019

જર્મની : લુફ્થાન્સા એરલાઇન્સની હડતાળથી 1300 ફ્લાઈટ રદ, 1.80 લાખ યાત્રી અટવાયા

બર્લિન | જર્મનીની લુફ્થાન્સા એરલાઇન્સે પોતાના કર્મચારીઓની 2 દિવસની હડતાળને લીધે 1300 ફ્લાઇટ રદ કરી હતી. તેની અસર યુરોપિયન દેશના 1.80 લાખ પ્રવાસીઓ પર થઇ હતી. કર્મચારી પગારમાં વધારો અને કામકાજની શરતોમાં સુધારાની માગ કરી રહ્યા છે. લુફ્થાન્સામાં હડતાળની અસર તેની સાથે સંકળાયેલી એરલાઇન્સ યુરોવિંગ્સ, જર્મનવિંગ્સ, સ્વિસ અને ઓસ્ટ્રિયનના કામકાજ પર પણ થઇ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - germany 1300 flights canceled lufthansa airlines strike 180 million passengers stuck 063119


from Divya Bhaskar https://ift.tt/2K1kwy7
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here