રોજીદ ગામે તુલસી વિવાહની ઉજવણી કરાઈ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Saturday, November 9, 2019

રોજીદ ગામે તુલસી વિવાહની ઉજવણી કરાઈ

બરવાળા ભાસ્કર | બરવાળા તાલુકાના રોજીદ ગામે તા.૮/૧૧/૧૯નાં રોજ તુલસી વિવાહ ભગવાન ઠાકોરજી સાથે ધામધૂમ થી કરવામાં આવ્યા હતા. આ ગામમાં દર વર્ષ તુલસી અગિયારસનાં દિવસે નીતિ નિયમ મુજબ માંડવો નાખી હિન્દુ સંસ્કુતીની વિધિ મુજબ ગામની દીકરીયું ભાગવાનની પૂજા કર્યા બાદ ઉપવાસ છોડે છે. રોજીદ ગામનું અંબાજી મંડળ દર વર્ષે ભગવાનનાં લગ્ન કરે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Barvala News - rojid village celebrates tulsi marriage 060205


from Divya Bhaskar https://ift.tt/36Oe7QD
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here