મહા વાવાઝોડાની સંભાવનાને પગલે સોરઠનાં દરિયાકાંઠા વિસ્તારમાં તંત્ર સાબદું થઈ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, November 5, 2019

મહા વાવાઝોડાની સંભાવનાને પગલે સોરઠનાં દરિયાકાંઠા વિસ્તારમાં તંત્ર સાબદું થઈ

મહા વાવાઝોડાની સંભાવનાને પગલે સોરઠનાં દરિયાકાંઠા વિસ્તારમાં તંત્ર સાબદું થઈ રહ્યું છે અને ઊના, દીવ, માંગરોળ, વેરાવળનાં કાંઠા વિસ્તારનાં લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે. ત્યારે વહિવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા સમજુતી આપવામાં આવી છે. તો બીજી તરફ આ માટે બેઠકો બોલાવી હાલ મહા સામે તંત્રની મહા તૈયારી નીચે તસ્વીરોમાં દેખાઈ આવે છે. માછીમારીની સીઝનમાં મોટી અસર બોટોનો હાલ કાંઠાપર ખડકલો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/33lpI7x
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here