મોદીની જાપાન, ઓસ્ટ્રેલિયા અને વિયેતનામના નેતા સાથે મુલાકાત - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, November 4, 2019

મોદીની જાપાન, ઓસ્ટ્રેલિયા અને વિયેતનામના નેતા સાથે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી થાઈલેન્ડ પ્રવાસના ત્રીજા દિવસે સોમવારે 14મી ઈસ્ટ એશિયા સમિટમાં સામેલ થયા હતા. વડાપ્રધાન બન્યા પછી વડાપ્રધાને છ વાર સમિટમાં ભાગ લીધો છે. આ બેઠકનો એજન્ડા પૂર્વ એશિયાઈ દેશો વચ્ચે સહયોગની દિશા, સમીક્ષા અને ક્ષેત્રીય-આંતરરાષ્ટ્રીય મુદ્દે વિચારોનું આદાનપ્રદાન કરવાનો છે. મોદીએ ટકાઉ વિકાસને લઈને આયોજિત લંચ પ્રોગ્રામમાં પણ ભાગ લીધો હતો. તેમણે જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે, ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરિસન, વિયેતનામના વડાપ્રધાન ગુયેન જુઆન ફૂક, મ્યાંમારના કાઉન્સેલર આંગ સાન સૂ સાથે પણ મુલાકાત કરી હતી.

આબે-મોદીનો મેળાપ

પીએમ મોદી જાપાનના પીએમ આબેે મળ્યા. તેમણે પરસ્પરના સહકાર મુદ્દે વાતચીત કરી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - modi meets japan australia and vietnam leader 063514


from Divya Bhaskar https://ift.tt/2qo6iQM
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here