પ્રેમપરા ગામે યુવક પર સળીયાથી હુમલો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, November 8, 2019

પ્રેમપરા ગામે યુવક પર સળીયાથી હુમલો

ધારીના પ્રેમપરામા રહેતા રમેશભાઇ રસીકભાઇ વાઘેલા (ઉ.વ.22) નામના યુવકના માસી પોતાના ઘરે બોલાચાલી કરી પંદરેક દિવસ પહેલા આવે અને ચા પાણી પી ચાવંડ ગામે જતા રહ્યાં હતા. આ બાબતનુ મનદુખ રાખી વશરામભાઇ કેશુભાઇ વાઘેલાએ સળીયા વડે મારમારી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા ધારી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે એએસઆઇ ટી.એમ.ગોંડલીયા તપાસ ચલાવી રહ્યાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/34KjkXW
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here