
હિમાચલપ્રદેશના રોહતાંગ, કુલ્લુ, મનાલીમાં 3 અને ઉત્તરાખંડના કેદારનાથ, બદ્રીનાથમાં બે દિવસથી હિમવર્ષા થઈ રહી છે. મનાલી-લેહ હાઈવે પર અમુક વાહનો બરફમાં ફસાયાં હતાં. હવામાન વિભાગે હિમાચલના અમુક ભાગમાં 7 અને 8 નવેમ્બરે વરસાદની ચેતવણી જાહેર કરી છે. બંને રાજ્યોમાં તાપમાન ઘટતાં ઠંડા પવન ફૂંકાવા લાગ્યા છે. જ્યારે હિમવર્ષાની મજા માણવા માટે પર્યટકોનું આગમન પણ શરૂ થઈ ગયું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2WSoCxz
via IFTTT
No comments:
Post a Comment