વિશ્વની સૌથી મોંઘી કેક, કિંમત 7 કરોડ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, November 7, 2019

વિશ્વની સૌથી મોંઘી કેક, કિંમત 7 કરોડ

દુબઇ | અહીંના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં દુલ્હન આકારની કેક પ્રદર્શિત કરાઇ છે. તેનું વજન 120 કિલો છે. આ વિશ્વની સૌથી મોંઘી કેક ગણાવાઇ રહી છે. તેની કિંમત 10 લાખ ડોલર (અંદાજે 7 કરોડ રૂપિયા) છે. કેકની ખાસિયત એ છે કે તેમાં 3 કેરેટના હીરા અને લેસવર્કનો ઉપયોગ કરાયો છે. તે ઉપરાંત નાના-નાના મોતી પણ લગાવાયા છે. કેક 182 સે.મી. લાંબી છે. કેક સજાવવામાં 10 દિવસ લાગ્યા. સજાવટમાં 5 હજાર ફૂલોનો ઉપયોગ કરાયો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - the world39s most expensive cake cost 7 million 063107


from Divya Bhaskar https://ift.tt/2CA9pIx
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here