ફિલ્મ ‘બાલા’ને બીજા દિવસે જબરદસ્ત ગ્રોથ મળ્યો. બીજા દિવસે ફિલ્મે આશરે 15.73 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યુ, જે શુક્રવાર (10.15 કરોડ)ની સરખામણીમાં 60 ટકા વધુ છે. ખાસ વાત એ છે કે આ વધારો એવી સ્થિતિમાં થયો જ્યારે અયોધ્યા કેસ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના કારણે દેશના અનેક શહેરોમાં થિયેટરો બંધ રહ્યા હતા. ઘરેલૂ બોક્સ ઓફિસ પર ફિલ્મના બે દિવસનું ટોટલ કલેક્શન 25.88 કરોડ રૂપિયા થઈ ગયું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/34LzGzt
via IFTTT
No comments:
Post a Comment