લિવરપૂલે 5 સ્ટાર હોટેલ છોડી, કારણ- ત્યાં સ્ટાફને ઓછો પગાર અપાતો અને રોજ 10-12 કલાક કામ કરાવતા હતા - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, November 5, 2019

લિવરપૂલે 5 સ્ટાર હોટેલ છોડી, કારણ- ત્યાં સ્ટાફને ઓછો પગાર અપાતો અને રોજ 10-12 કલાક કામ કરાવતા હતા

લિવરપૂલના મેનેજર ક્લોપ,સલાહ

વિદેશી લોકોને ઓછી સેલેરીએ કામ પર રાખે છે હોટેલ

ઓક્ટોબર-2018માં પણ દોહાની માર્સા માલાજ કેમ્પિન્સકી હોટલ વિવાદોમાં આવી હતી. ગાર્ડિયનની એક રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે, આ હોટલ વિદેશી લોકોને કામ પર રાખે છે. જોકે હોટલ મેનેજમેન્ટ આ કર્મચારીઓને ઘણી ઓછી સેલેરી આપે ચે. હોટલ પર લઘુતમ આવક સહિતના ઘણા શ્રમિક નિયમોનો ભંગ કરવાનો આરોપ લાગ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - leave 5 star hotel in liverpool because there were low paid staff and working 10 12 hours a day 063143


from Divya Bhaskar https://ift.tt/2CdlRxA
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here