સોનિયા એક કોર્પોરેટ કંપનીમાં સારી પોસ્ટ પર જોબ કરતી હતી. તેનું કામ સરળ બનાવવા સોશિયલ મીડિયાનો ઉપયોગ શરૂ કર્યો. ઓફિસે અને ઘરે સોશિયલ મિડીયા જ વાપરતી લત લાગતા કામમાં પણ ધ્યાન ન આપતા કંપનીને મોટુ નુકશાન થયું. સોનિયાને એક દિવસ ફોન વગર રહેવા કહેવાયું તો તેના હાથ ધ્રુજવા લાગ્યા અને રડવા લાગી. તેને એન્ટિ ડિપ્રેશનની દવાઓ અપાઈ રહી છે. આ આવો જ કિસ્સો એક કોલેજિયન યુવતી સાથે બન્યો. સોશિયલ મિડીયામાં સતત રહીને કોમેન્ટ કરતી લાઈક્સ કે રિપ્લાય ઓછા આવે તો ચીઢાઈ જતી અંતે ડિપ્રેશનનો પણ ભોગ બની. આ બંને ‘ફોમા’નો કેસ હતો જેમાં દર્દી સોશિયલ મીડિયા બનતી કોઇ ઘટના કે ઈવેન્ટ તે ચૂકી તો નથી જતો એટલે સતત ફોન તરફ જાેયા કરે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33ATpSk
via IFTTT
No comments:
Post a Comment