સારી કંપનીમાં જોબ કરતા ઈજનેરેને એક દિવસ ગભરામણ અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી તેથી તેણે આ લક્ષણો ગૂગલ પર સર્ચ કર્યા તો જાણવા મળ્યું કે, આ હૃદયની સમસ્યા હોઇ શકે. ગુગલને જ ડોકટર માની તુરંત ઈમર્જન્સીમાં દાખલ થયો બીપી નોર્મલ આવ્યું પણ ધબકારા વધુ હતા એટલે ઇસીજી કરાવ્યું જે સામાન્ય નીકળ્યું. આવા લક્ષણો અનેકવાર થવા લાગતાં દરેક વખતે મયંક ઈસીજીના ભરોસે દાખલ થયા થતો. મનોચિકિત્સકે જણાવ્યું કે, ગભરામણ, પરસેવો, શ્વાસ લેવામાં તકલીફ એ માત્ર હૃદયરોગના જ નહીં પણ એન્ઝાઈટી અને ચિંતાના પણ લક્ષણો છે. યુવકે ત્યારબાદ પોતાની જોબ અને ફેમિલી વિશે ચિંતિત રહેતા ફોનનો ઉપયોગ ચિંતામાંથી રાહત મેળવવા કરતો હોવાનું કબૂલ્યું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2X2oiwl
via IFTTT
No comments:
Post a Comment