મેંદરડા - સાસણ રોડ પર દિવાળીની રજાના દિવસોમાં વાહનોની 1 કિમી લાંબી કતારો જોવા મળી હતી. ખાસ કરીને બહારના પ્રવાસીઓ દ્વારા મેંદરડાનાં ચોરેશ્વર, સાસણ તેમજ દીવ સુધીનાં પ્રવાસીઓ દેખાયા હતાં અને આ જગ્યાઓાં પણ ભારે ભીડ રહી હતી. જોકે પ્રવાસીઓ વરસાદ બાદ ખીલી ઉઠેલી જંગલની વનરાજીને જોઇ મોહીત થયાં હતાં. અને એશિયાટીંક લાયનને જોવાનો આણંદ માણ્યો હતો. આ સાથે મૈંદરડા પાસે આવેલા ચોરેશ્વર મહાદેવમંદિર પાસેથી વહેતી મધુવંતી નદીનાં ધોધમાં ન્હાવાનો આનંદ માણ્યો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2PELShh
via IFTTT
Post Top Ad
Friday, November 1, 2019
મેંદરડા-સાસણ મુખ્ય માર્ગ પર વાહનોની 1 કિમી લાંબી કતાર
Tags
# ગુજરાતી સમાચાર
About Snehal Vasava
ગુજરાતી સમાચાર
Labels:
ગુજરાતી સમાચાર
Subscribe to:
Post Comments (Atom)
Post Top Ad
Responsive Ads Here
Author Details
Hinduism is a blogger resources site is a provider of high quality news. The main mission of Hinduism is to provide the best quality news which are professionally designed and perfectlly optimized to deliver best information.
No comments:
Post a Comment