UNમાં નાણાકીય સંકટ, એસ્કેલેટર, લિફ્ટ, એસી બંધ, કર્મીઓના પગાર પણ અટકી શકે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Saturday, October 12, 2019

UNમાં નાણાકીય સંકટ, એસ્કેલેટર, લિફ્ટ, એસી બંધ, કર્મીઓના પગાર પણ અટકી શકે

સંયુક્ત રાષ્ટ્રો | સંયુક્ત રાષ્ટ્ર (યુનાઈટેડ નેશન્સ-યુએન) રોકડની ભારે અછત એટલે કે નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. સભ્ય દેશો દ્વારા પોતાના હિસ્સા રકમની ચૂકવણી નહીં કરાઈ હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે. હાલત એ છે કે, પૈસા બચાવવા માટે યુએનના ખર્ચમાં ભારે કાપ મૂકાયો છે. 39 માળના યુએન વડામથકમાં વીજળીની ખપત ઓછી કરવા માટે એસ્કેલેટર્સ, લિફ્ટ, એસી અને હીટરનો ઉપયોગ બંધ કરવાનું પણ કહેવાયું છે. મોડી રાત સુધી ચાલતી બેઠકો, રાત્રે રિસેપ્શન અને વડામથક બહાર લગાવેલા ફાઉન્ટેઇન પણ બંધ કરી દેવાયા છે. આ સાથે નવી ભરતીઓ પર પણ રોક લાગશે.

આ સ્થિતિ 14 ઓક્ટોબરે આગલા આદેશ સુધી જળવાઈ રહેશે. યુએન મહા સચિવ એન્ટોનિયો ગુન્ટરેસે યુએનના તમામ કાર્યાલયના ખર્ચમાં કાપ મૂકવા અને ઈમર્જન્સી ઉપાય અપનાવવાના નિર્દેશ કર્યા છે. તેમણે તમામ વિભાગ, મિશનો અને યુએન કાર્યાલયોના પ્રમુખોને આ મુદ્દે પત્ર પણ લખ્યો છે. ગુન્ટરેસે થોડા સમય પહેલા કહ્યું હતું કે, સભ્ય દેશો ખાસ કરીને અમેરિકા, બ્રાઝિલ તરફથી પોતાની રકમ નહીં ચૂકવવા બદલ યુએન નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. આ કારણસર યુએન મૂળભૂત સુવિધા પૂરી નથી કરી શકતું. આ મુશ્કેલીનો હલ ના કરાયો તો કર્મચારીઓને પગાર આપવો પણ મુશ્કેલ થઈ જશે. કર્મચારીઓને પગાર આપવાની વ્યવસ્થા કરાઈ રહી છે: યુએનના અધિકારીઓએ કહ્યું છે કે, અમે અમારા 37 હજાર કર્મચારીને પગાર આપવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ.

દિવ્ય ભાસ્કર સાથે વિશેષ કરાર હેઠળ

અયોધ્યા વિવાદ: 37 દિવસની સુનાવણીમાં દસ્તાવેજોનો ઢગલો

હિન્દુ પક્ષે 7.5 લાખ, મુસ્લિમ પક્ષે 5 લાખ પેજની ફોટો કોપી કરાવી

પ્રમોદકુમાર ત્રિવેદી | નવી દિલ્હી

અયોધ્યા વિવાદ મામલે દસ્તાવેજીકરણ એટલું અઘરું થઈ ગયું છે કે હિન્દુ-મુસ્લિમ પક્ષ અને નિર્મોહી અખાડાએ આ મામલે 37 દિવસની સુનાવણીમાં આશરે 11 લાખ પેજની ફોટો કોપી કરાવી છે. આ દસ્તાવેજોની સંખ્યા જોઈ મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને સુપ્રીમ કોર્ટને અરજી કરી છે કે મદ્રાસ હાઈકોર્ટની જેમ દસ્તાવેજોના ફોન્ટની સાઈઝ નાની કરવામાં આવે. સ્પેસ પણ ઓછું અપાય. તેનાથી કાગળ અને વૃક્ષો બચશે. લિગલ પેપરની જગ્યાએ સામાન્ય A4 કાગળનો ઉપયોગ કરવામાં આવે. ધવનની માંગને હિન્દુ પક્ષે પણ સમર્થન આપ્યું છે. આ મામલે જસ્ટિસ બોબડેએ કહ્યું કે મદ્રાસ હાઈકોર્ટમાં જો A4 કાગળનો ઉપયોગ થઈ રહ્યો હોય તો તમે દસ્તાવેજ બતાવો જેથી તેના ઉપયોગ પર વિચાર કરી શકાશે.

ખર્ચમાં કપાત માટે આ પગલાં લેવાના નિર્દેશ કરાયા

યુએન વડામથકની બહાર ફુવારા પણ બંધ

7 સેટ કોર્ટમાં અપાય છે, તેમાંથી 5 સેટ જજને, બે સેટ કોર્ટની કોપીમાં મુકાય છે

સુપ્રીમકોર્ટમાં નિયમ બદલાશે તો હાઈકોર્ટ અને અન્ય કોર્ટ પણ નિયમ બદલી શકે છે

સુપ્રીમકોર્ટના વકીલ ઉજમી હુસૈન જણાવે છે કે જો સુપ્રીમકોર્ટના નિયમ બદલાશે તો બાકી કોર્ટ પણ પર્યાવરણ સંરક્ષણ માટે નિયમ બદલી શકે છે. જો કે દરેક હાઈકોર્ટના પોતાના નિયમ છે અને તે કોઈ એક નિયમ માનવા બંધાયેલા નથી. અત્યારે દેશમાં 7 સેટ કોર્ટને આપવામાં આવે છે. તેમાંથી 5 સેટ જજોને, 2 સેટ કોર્ટની કોપીમાં મૂકવામાં આવે છે.

અત્યાર સુધી 14 ફોન્ટની સાઈઝમાં પેપર રજૂ થાય છે

સુપ્રીમકોર્ટ દેશની કોઈપણ કોર્ટમાં જે પણ દસ્તાવેજ રજૂ કરવામાં આવે છે તે 14ની ફોન્ટની સાઈઝમાં હોય છે. લાઈટ ગ્રીન કલરના લિગર પેપર પર ચારે બાજુ દોઢ-દોઢ ઇંચની માર્જિંગ છોડવું પડે છે.

યુએનમાં થઈ રહેલી ઓછી જરૂરી બેઠકો રદ.

અધિકૃત પ્રવાસો સીમિત કરાયા.

દસ્તાવેજ જારી કરવામાં ઉતાવળ નહીં થાય.

એસ્કેલેટર, લિફ્ટ, એસી-હીટર પણ બંધ.

સાત દેશ- અમેરિકા, બ્રાઝિલ, આર્જેન્ટિના, મેક્સિકો, ઈરાન, ઈઝરાયેલ અને વેનેઝુએલાએ પોતાના હિસ્સાની 97 ટકા ચૂકવણી નથી કરી.

હવે A4 પેપરના ઉપયોગની વકીલો દ્વારા રજૂઆત

રાજીવ ધવને કોર્ટને જણાવ્યું કે લિગલ પેપરને બદલે A4 પેપરનો ઉપયોગ કરવામાં આવે અને તેની ચારે બાજુને બદલે એક જ બાજુ દોઢ ઇંચનું માર્જિંગ છોડવામાં આવે. દરેક લાઈનની વચ્ચે સ્પેસ એકની કરવામાં આવે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - financial crisis escalators lifts ac closures staff salaries can be halted in the un 062643


from Divya Bhaskar https://ift.tt/2Bawy3a
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here