રણવીર રોજ 12 ઓવર બોલિંગ, 200 બોલ બેટિંગ કરીને કપિલ જેવો બન્યો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Saturday, October 12, 2019

રણવીર રોજ 12 ઓવર બોલિંગ, 200 બોલ બેટિંગ કરીને કપિલ જેવો બન્યો


ફિલ્મ 83માં પુર્વ ભારતીય ક્રિકેટર કપિલ દેવના રોલમાં ઢળવા માટે રણવીર સિંહે ઘણો પરસેવો વહાવ્યોય આ રોલની માટે તેઓને ફિટનેસ કન્સલ્ટન્ટ રાજીવ મહેરાએ ટ્રેનિંગ આપી છે. રાજીવે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે કપિલના કિરદારમાં ટ્રાન્સફોર્મ થવા માટે રણવીરે શું શું કર્યું.

કંઇક આવું હતું રૂટિન

સૌથી પહેલા સવારે 20 મિનીટ ફુટબોલ રમીને પોતાનું વોર્મઅપ કરતા હતા.

ત્યારબાદ આખા શરીરનું સ્ટ્રેચિંગ કરતા હતા.

ત્યારબાદ રણવીરે અંદાજે 12 થી 13 ઓવર ફેંકીને બોલિંગ કરતા હતા.

આટલી બોલિંગ પછી 200 બોલ રમીને બેટિંગ પણ કરતા હતા.

આ દરમિયાન બ્રેક લઇને પોતાની બોલિંગ અને બેટિંગના વીડિયો જોઇને નોટ્સ પણ બનાવતા હતા.

ઓછામાં ઓછું 4 કલાકનું એક્સસાઇઝ સેશન થાય છે દૈનિક

આ સિવાય 40 મિનીટ સ્વિમિંગને આપતા હતા. આથી એકસ્ટ્રા કેલેરીઝ લુઝ થતી હતી.

પોતાના જન્મદિવસે નાના ભાઇ કિશોરનું અવસાન થયા પછી દાદામુનિએ ક્યારેય બર્થડે ન ઊજવ્યો

બોલિવુડના બે મહાન કલાકાર.. બંને સગા ભાઇઓ. બંનેમાં ઘણો પ્રેમ હતો. સંબંધ એટલો ગાઢ હતો કે મોટા ભાઇ અશોકકુમારના જન્મદિવસે જ નાના ભાઇ કિશોર કુમારે જિંદગીને અલવિદા કહ્યું. આજે એ જ દિવસ છે. અહીં અમે બંનેની નોકજોંક, પ્યાર-સ્નેહથી જોડાયેલા કેટલાંક કિસ્સા વાચકો સાથે શેર કરી રહ્યા છીએ.

bollywood glamour

કિલો વજન રોલ માટે ઓછું કર્યું રણવીરે સૌથી પહેલા.

‘83’નું રણવીરનું રૂટિન જણાવી રહ્યા છે

તેના ફિટનેસ કન્સલ્ટન્ટ રાજીવ મહેરા

કિશોરના મોં માંથી પહેલી વાર નીકળ્યો ‘દાદા મુની’

જ્યારે કિશોર એક વર્ષના હતા ત્યારે મોટા ભાઇ અશોક અભ્યાસના અર્થે બહાર જતા રહ્યા. કિશોર 4 વર્ષના થયા ત્યારે રજાઓમાં તેઓ ઘર આવ્યા હતા. કિશોર તેમનાથી અજાણ્યા હતા. તે દિવસે માએ ખીર બનાવી હતી. કિશોરને તે ઘણી પસંદ હતી અને તે ખીરની રાહમાં બેઠા હતા. પરંતુ માએ ખીરનો વાટકો અશોક કુમારની આગળ રાખી દીધો. આ જોઇને કિશોર ઝડપથી માની પાસે પહોંચ્યા અને પુછ્યુ.. મા આ તંદુરસ્ત પહેલવાનની આટલી ખીર કેમ આપી હતી. ત્યારે માએ જણાવ્યું કે તે તમારા મોટા ભાઇ છે. તે દિવસે કિશોર દાએ ઝડપથી તેમને ગળે લગાવીને ક્હું કે દાદા મુની. આથી અશોકકુમારને દાદા મુની નામથી ઓળખવામાં આવે છે.

04

 ‘બોલિંગ તમારી લોઅર બોડીને ઘણો સ્ટ્રેસ આપે છે, કેમકે તમે જ્યારે બોલિંગ કરો છો તો તમારો વેઇટ ક્યારેક ફ્રંટ ફુટ અને ક્યારેક બેક ફુટ પર હોય છે. મારે આ ધ્યાન રાખવાનું હતું કે રણવીરની બધી એક્સસાઇઝ એવી હોય કે મોશનને કોન્ફિડન્સ મળે. અમને એ વાતની શંકા હતી કે જો તે ઝડપથી ભાગશે તો તેમના ઘુંટણને નુકસાન થઇ શકે છે. તો મારે તેમના આ ડરને પણ ભગાવાનો હતો. આવામાં અમે સૌથી પહેલા તેમની ગ્લૂટ મસલને મજબુત કરવામાં ફોક્સ કર્યું અને તેમની પાસે તે જ એક્સસાઇઝ કરાવી.

- રાજીવ મહેરા, ફિટનેસ કન્સલ્ટન્ટ

 રણવીર પોતાના દરેક કિરદારને જીવે છે. સેટ પર મેં તેમની ડેડીકેશન જોઇ છે. તેઓ ઘણી વારે કટ બોલવાથી ઇમોશનલ થઈ જાય છે. અને આગળ પણ તેને જાળવવા માંગતા હતા. આ કિરદારની માટે તેઓએ એટલી મહેનત કરી અને કપિલના કિરદારને જબરદસ્ત રીતે એડોપ્ટ કર્યો કે તેઓ બિલકુલ કપિલની જેમ જ લાગે છે.

- કબીર ખાન, ડાયરેક્ટર

કલાકના સમયગાળા માટે ચાલતું હતું દરરોજ એક્સસાઇઝ સેશન.

ભાઇની માટે પૈસા છોડ્યા નહિ.

બિમલ રાયના નિર્દેશનમાં ‘પરિણીતા’ (1953) બની રહી હતી. જેના નિર્માતા આ મુખ્ય હીરો અશોક કુમાર હતા. તેમનું ગીત, ‘એ બાંદી તુમ બેગમ બનો’..નું રેકોર્ડિંગ ચાલી રહ્યું હતું. કિશોર કુમાર અને આશા ભોંસલે આવી ચુક્યા હતા. રેકોર્ડિંગ પુરી થઇ ગઇ તો વાદકોને પૈસા આપવા લાગ્યા. અચાનક કિશોરકુમારને મશ્કરી સુઝી અને ઉછળીને સામે આવ્યા અને કહ્યુ કે અમારા પૈસા ક્યાં છે ? પૈસાની વહેંચણી કરવા મોં તાકીને જોવા લાગ્યા કે પ્રોડ્યુસર સાહેબના ભાઇ જ પૈસા માંગી રહ્યા છે. વાત અશોકકુમારને ખબર પડી, તો તેઓએ કિશોરને ખીજાઇને કહ્યું કે, ‘ચુપ રહો, શું તુમ મારી જ ફિલ્મની માટે મારી પાસેથી પૈસા માંગીશ’ મશ્કરી છોડ અને સીધો ઘરે જા. પરંતુ કિશોરકુમાર માન્યા નહિ. મોટા ભાઇ પર દબાણ બનાવવા હાથ-પગ પછાડવા લાગ્યા. આખરે ઇજ્જત બચાવવા અશોક કુમારને એક હજાર રૂપિયા દેવા પડ્યા.

રાજકોટ, રવિવાર, 13 ઓક્ટોબર, 2019

તેમની ટ્રેનિંગ ફક્ત વજન ઘટાડવા માટે આધારિત ન હતી. પરંતુ એક્સસાઇઝને કંઇક એવી રીતે ડીઝાઇન કરવામાં આવી કે તેમાં બોલિંગ અને રનિંગ મસલ્સને પણ તાકાત મળે.

રાજીવે તેમને કેટલીક એવી એક્સસાઇઝ પણ કરી જ્યાં ફોર્સ લોઅર બોડીથી અપર બોડીમાં આવે છે. વેટ બોલ ટ્રેનિંગ પણ આમાથી એક હતી.

ટ્રેનિંગ શરૂ કરતી વખતે રણવીરનું વેઇટ 85 કિગ્રા હતું. ફિલ્મ માટે તેણે 10 કિગ્રા વજન ઓછું કરવું પડ્યું કેમકે 1983ના વર્લ્ડ કપ સમયે કપિલનું વેઇટ 75 કિગ્રા હતું.

રણવીરને ભાગીને ફાસ્ટ બોલિંગ પણ કરવાની હતી. રાજીવના અનુસાર તેમના ઘૂંટણ થોડા નબળા હતા. ટ્રેનરે તેમના ઘૂંટણની આસપાસ મસલ્સને પણ સ્ટ્રેન્થ આપી.

તેમને પાવર મુવમેન્ટ ટ્રેનિંગ પણ આપવામાં આવી, જેમાં જણાવામાં આવ્યું કે કેવી રીતે જંપ કરીને એક પગ પર લેન્ડ કરવામાં આવે.

સ્ટ્રેન્થ અને પાવર વધારવા માટે ઓલિમ્પિક લિફ્ટિંગ પણ કર્યું.

કપિલના રનઅપ પોશ્ચરને હુબહુ લાવવા માટે તેમની પાસે સ્પેશિયલ રનિંગ એક્સસાઇઝ કરાવવામાં આવી.

કપિલના રનઅપ પોશ્ચરને હુબહુ લાવવા માટે તેમની પાસે સ્પેશિયલ રનિંગ એક્સસાઇઝ કરાવવામાં આવી.

ભાઇના મોતથી ટૂટી ગયા અશોક કુમાર

13 ઓક્ટોબર 1987એ અશોકકુમારનો 76મો જન્મદિવસની ઊજવણી કરવાના હતા. આ દિવસે કિશોરને પોતાના ચાહિતા દાદા મુનિના સન્માનનાં એક મોટી પાર્ટીનું આયોજન કર્યું હતું. આખા બોલીવુડને આમંત્રણ આપવામાં આવ્યું હતું. કિશોરના દીકરા અમિત પણ લંડનથી અભ્યાસ પુર્ણ કરીને આવી રહ્યા હતા. જશ્ન જેવો માહોલ હતો. આ સાંજે જ 4 કલાક અને 45 મિનીટે કિશોરની હાર્ટએટેકથી મોત થયું. પોતાના નાનાભાઇના મોતથી અશોક કુમાર એટલા ટૂટી ગયા કે તેઓએ ફરી ક્યારેય પોતાનો જન્મદિવસ મનાવ્યો નહિ.

શુટ કરાવીને જ માન્યા : કિશોર કુમાર કોઇ પ્લાન બનાવીને એક્ટિંગથી બચવા ભાગતા હતા. એક વાર એક સીનમાં અશોકકુમારે કિશોરના બંને પગ પર પોતાનો પણ રાખી દીધો અને તેમને હલવાની તક જ ન આપી. ત્યારે જઇને આ સીન શૂટ થયો.

| 14



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - ranveer became like kapil with 12 overs bowling 200 balls at bat 062647
Div News - ranveer became like kapil with 12 overs bowling 200 balls at bat 062647
Div News - ranveer became like kapil with 12 overs bowling 200 balls at bat 062647
Div News - ranveer became like kapil with 12 overs bowling 200 balls at bat 062647
Div News - ranveer became like kapil with 12 overs bowling 200 balls at bat 062647
Div News - ranveer became like kapil with 12 overs bowling 200 balls at bat 062647
Div News - ranveer became like kapil with 12 overs bowling 200 balls at bat 062647
Div News - ranveer became like kapil with 12 overs bowling 200 balls at bat 062647


from Divya Bhaskar https://ift.tt/2nFOHCZ
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here