બાસ્કેટબોલ : NBAના ડિફેન્ડિંગ ચેમ્પિયન ટોરેન્ટો રેપ્ટર્સનો જીત સાથે પ્રારંભ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 23, 2019

બાસ્કેટબોલ : NBAના ડિફેન્ડિંગ ચેમ્પિયન ટોરેન્ટો રેપ્ટર્સનો જીત સાથે પ્રારંભ

ટોરેન્ટો | અમેરિકાની બાસ્કેટબોલ લીગ એનબીએની નવી સિઝન શરૂ થઇ ગઇ છે. પ્રથમ દિવસે ડિફેન્ડિંગ ચેમ્પિયન ટોરેન્ટો રેપ્ટર્સ અને લોસ એન્જલિસ ક્લિપર્સે પોત-પોતાની મેચ જીતી. ટોરેન્ટો રેપ્ટર્સે ન્યૂ ઓરલિયન્સ પેલિકન્સને 130-122થી હરાવ્યું. રેપ્ટર્સની તરફથી પાસ્કલ સિયાકેમ અને ફ્રેડ વાનવ્લીટે 34-34 પોઇન્ટનો સ્કોર કર્યો. જોકે પેલિકન્સની તરફથી બ્રેન્ડન ઇન્ગ્રામે સૌથી વધુ 22 પોઇન્ટ બનાવ્યા. લોસ એન્જલિસ ક્લિપર્સે લોસ એન્જિલિસ લેકર્સને 112-102થી માત આપી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - basketball the nba39s defending champion starts with a win over the toronto raptors 063021


from Divya Bhaskar https://ift.tt/2BCoGaW
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here