નવી દિલ્હી | એનએસઈ અને બીએસઈએ શુક્રવારે ધનતેરસના દિવસે ગોલ્ડ ઈટીએફ અને સૌરેન ગોલ્ડ બોન્ડમાં સાંજે 5થી સાંજે 7 વાગ્યા સુધી ટ્રેડિંગ થઈ શકશે. માત્ર ગોલ્ડ ઈટીએફ અને એસજીબીના જ સોદા થશે. ધનતેરસે સોના જેવી વસ્તુની ખરીદી શુભ ગણાય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2N77z6D
via IFTTT
No comments:
Post a Comment