યુવા હૈયાઓને હિલોળે ચડાવતા મહોત્સવ એવા અર્વાચીન રાસોત્સવનો ઝગમગાટ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Saturday, October 5, 2019

યુવા હૈયાઓને હિલોળે ચડાવતા મહોત્સવ એવા અર્વાચીન રાસોત્સવનો ઝગમગાટ

નવરાત્રીમાં ઠેર ઠેર મસમોટા મેદાનોમાં યોજાતા અર્વાચીન રાસોત્સવમાં રમવા માટે યુવા ખેલૈયાઓમાં મહિના પહેલા જ થનગનાટ શરૂ થઇ ગયો હોય છે. નવે નવ દિવસ યુવાનો પુરા જોશ અને ઉન્માદ સાથે રાસોત્સવ માણે છે. ક્લબ યુવી આયોજિત રાસોત્સવમાં યુવાઓના વૃંદો બીજી જ દુનિયામાં હોય તે રીતે રાસ-ગરબાનો આનંદ લેતા જોઇ શકાય છે. તસવીર: પ્રકાશ રાવરાણી



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - glimmering 063015


from Divya Bhaskar https://ift.tt/2oSudXY
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here