સાળંગપુર હનુમાનજી મંદિરે દાદાને અન્નકૂટ ધરાવાયો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Saturday, October 26, 2019

સાળંગપુર હનુમાનજી મંદિરે દાદાને અન્નકૂટ ધરાવાયો

બરવાળા તાલુકાના સાળંગપુર ગામે આવેલા વિશ્વ પ્રસિધ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે કાળીચૌદશને શનિવારના રોજ સમૂહયજ્ઞપૂજન મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો. આ આ દિવસે પ્રસાદીની લાકડીને અભિષેક, દાદાને અન્નકુટ અને હનુમાનજી દેવના પૂજાના વિશાળ યજ્ઞમંડપનો હજારો હરિભક્તોએ લીધો હતો. આ પ્રસંગે યજ્ઞના યજમાન ઈલેશભાઈ પટેલ તેમજ તેમનો પરિવાર અને મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Barvala News - salangpur hanumanji temple grandfather39s annkoot 060109


from Divya Bhaskar https://ift.tt/2BKrLWD
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here