આશિયાના નામની સગીરા કેટલાક દિવસથી તાવમાં પટકાઇ હતી, આશિયાનાને તેની માતા હોસ્પિટલે લઇને આવી હતી. સગીરાની માતાએ જણાવ્યું હતું કે, આશિયાનાને તાવ આવે છે તેમ કહેતાની સાથે જ મહિલા તબીબે દવા લખી આપી હતી, તબીબે કોઇપણ પ્રકારની તપાસ કર્યા વગર જ દવા લખી રવાના કરી દીધા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2OjxB94
via IFTTT
No comments:
Post a Comment