સાળંગપરડા પ્રાથમિક શાળામાં ગાંધીજયંતિ ઉજવાઈ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, October 3, 2019

સાળંગપરડા પ્રાથમિક શાળામાં ગાંધીજયંતિ ઉજવાઈ

બરવાળા ભાસ્કર | સાળંગપરડા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવજન તો તેને કહીએ ભજનનું સામુહિક ગાનથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દરમિયાન સ્વચ્છતા અને પ્લાસ્ટિક હટાવો રેલી ગામની મુખ્ય બજારોમાં ફરી હતી. ત્યારબાદ શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફ દ્વારા સફાઈ કરવામાં આવી હતી અને પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવાના સફથ લીધા હતા. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, ગામના સરપંચ, તલાટીમંત્રી અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Barvala News - gandhi jayanti celebrated at salangparada primary school 060505


from Divya Bhaskar https://ift.tt/2MaNBHF
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here