નવાનાવડા ગામે ગાંધીજયંતી નિમિત્તે સ્વચ્છ ભારત કાર્યક્રમ યોજાયો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, October 3, 2019

નવાનાવડા ગામે ગાંધીજયંતી નિમિત્તે સ્વચ્છ ભારત કાર્યક્રમ યોજાયો

બરવાળા ભાસ્કર | બરવાળા તાલુકાના નવાનાવડા ગામે ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમીતે સ્વચ્છ ભારત કાર્યક્રમ ઉજવવામા આવ્યો હતો. આ કાર્યક્રમમા શાળાના બાળકો દ્વારા સાંસ્ક્રુતિક કાર્યક્રમ, સ્વચ્છતાના ગીતો, સ્વચ્છતા માટે વકૃત્વ સ્પર્ધા યોજવામા આવી હતી. આ કાર્યક્રમમા સ્વચ્છતા માટે શપથ લેવામા આવ્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Barvala News - swachh bharat program was organized in navanavada village on the occasion of gandhi jayanti 060155


from Divya Bhaskar https://ift.tt/2Igt5Er
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here