સિવિલમાં ઓપીડી વિભાગમાં તબીબને મળીને બહાર નીકળેલા પરપ્રાંતીય યુવક હરિશે ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે, તેને બે દિવસથી તાવ આવે છે, તબીબ પાસે પહોંચ્યા બાદ તેને તાવ આવતો હોવાની ફરિયાદ કરી હતી, પરંતુ તબીબે કોઇપણ પ્રકારની તપાસ કર્યા વગર જ સીધી દવા લખી આપી હતી, પાછું ક્યારે બતાવવા આવવાનું તેવી કોઇપણ વાત પણ કરી નહોતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2LNubtz
via IFTTT
No comments:
Post a Comment