હીરાબાએ રાષ્ટ્રપતિ કોવિંદનું રેંટિયો આપીને સ્વાગત કર્યું - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, October 13, 2019

હીરાબાએ રાષ્ટ્રપતિ કોવિંદનું રેંટિયો આપીને સ્વાગત કર્યું

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે ગાંધીનગરના રાયસણ સ્થિત નિવાસસ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની મુલાકાત કરી હતી. હીરાબાએ રાષ્ટ્રપતિને ગાંધી ચરખો, ખાદીની શાલ અને ગીતાનું પુસ્તક આપીને સ્વાગત કર્યુંં હતું. હીરાબા સાથે રાષ્ટ્રપતિએ અડધો કલાક જેટલો સમય વિતાવ્યો હતો.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાતની બે દિવસીય મુલાકાત દરમિયાન રવિવારે ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાને મળ્યા હતા. હીરાબાએ રાષ્ટ્રપતિને ગાંધી ચરખો, ખાદીની શાલ અને ગીતાનું પુસ્તક આપીને સ્વાગત કર્યુંં હતું. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલે પણ હીરાબાનું શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિએ હીરાબા સાથે અડધો કલાક જેટલો સમય વિતાવીને વાતો કરી હતી.

રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની મુલાકાત એકદમ અંગત હતી એટલે ત્યાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. હીરાબા સાથે રાષ્ટ્રપતિ દસ જેટલા બાળકોને પણ મળ્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - hiraba welcomed president kovind with a gig 061653


from Divya Bhaskar https://ift.tt/2MCBSlw
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here