ટેનિસ : ભારતના રોહન બોપન્ના, દિવિઝ શરણની જોડી સ્ટોકહોમ ઓપનમાં હારી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 16, 2019

ટેનિસ : ભારતના રોહન બોપન્ના, દિવિઝ શરણની જોડી સ્ટોકહોમ ઓપનમાં હારી

સ્ટોકહોમ | ભારતના ટેનિસ ખેલાડી બોપન્ના અને દિવિઝ શરણની જોડીને સ્વીડનમાં સ્ટોકહોમ ઓપન એટીપી-250 ટેનિસ ટૂર્નામેન્ટના પુરુષ ડબલ્સમાં પ્રથમ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો. ભારતીય જોડીને બ્રિટનના ડોમિનિક ઈંગ્લોત અને અમેરિકાના ઓસ્ટિન ક્રાઈજૈકની જોડીને 7-6, 6-4થી સીધા સેટોમાં હરાવ્યા. બોપન્ના અને શરણે મેચમાં 10 એસ લગાવી પરંતુ સાથે જ 6 ડબલ ફોલ્ટ પણ કર્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - tennis rohan bopanna of india divis asylum lost to stockholm open 063009


from Divya Bhaskar https://ift.tt/2IWVek1
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here