દીવ પાસે બાઇક અકસ્માતમાં યુવાનનું સારવાર દરમિયાન મોત - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, October 20, 2019

દીવ પાસે બાઇક અકસ્માતમાં યુવાનનું સારવાર દરમિયાન મોત

થોડા દિવસ પહેલા ઊનાના દીવ રોડ પર આવેલ નગીનાના ઢોળા પાસે રાત્રીના સમયે બે બાઇક વચ્ચે સામ સામે અકસ્માત સર્જાયેલ તેમાં બે ઉમેજના અને બે દેલવાડાના યુવાનોને ગંભીર ઇજા થવા પામેલ હતી. અને સારવાર માટે રાજકોટ ખસેડાયેલ તેમાં લાલજી રામજીભાઇ સોલંકીને ગંભીર ઇજા ગયેલ હોય અને જીવન મરણ વચ્ચે પાંચ દિવસથી રાજકોટ સારવાર લેતા આ યુવાનનું સારવાર દરમિયાન મોત થતા તેમના પરીવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાયેલ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2Pb1Hf4
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here