સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અલગ અલગ કામગીરીમાં સેટિંગ કરવામાં માસ્ટર છે તેથી આગામી દિવાળીના વેકેશનમાં પણ રજાનું સેટિંગ કર્યું છે. મુખ્યમંત્રીની હાજરીમાં યોજાયેલા યુવક મહોત્સવમાં કામકાજ ચાલુ હોવાથી તે રજાને 1 નવેમ્બરે રજા જાહેર કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કર્મચારીઓ દિવાળીના તહેવારો સળંગ ઉજવણી કરી શકે તે માટે કુલપતિને મળેલી સત્તાનો ઉપયોગ કરી એક સપ્તાહનું વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33DFhY1
via IFTTT
No comments:
Post a Comment