પ્રાઈમરી માર્કેટમાં થતી છેતરપિંડીને અટકાવવા સેબીએ જુલાઈથી યુપીઆઈ આઈડી મારફત - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, October 3, 2019

પ્રાઈમરી માર્કેટમાં થતી છેતરપિંડીને અટકાવવા સેબીએ જુલાઈથી યુપીઆઈ આઈડી મારફત

પ્રાઈમરી માર્કેટમાં થતી છેતરપિંડીને અટકાવવા સેબીએ જુલાઈથી યુપીઆઈ આઈડી મારફત આઈપીઓ અરજી ફરિજ્યાત કરી છે. જો કે, તેમાં જટિલતા હોવાને લીધે ખાસ કરીને વરિષ્ઠ અને નાના રોકાણકારો હાલાકીમાં મૂકાયા હતા. એટલુંજ નહિં સંખ્યાબંધ રોકાણકારો અરજી કરવાથી વંચિત રહ્યા હોવાનો આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે. ખાસ કરીને વરિષ્ઠ રોકાણકારો ડિજિટલ સિસ્ટમ યુપીઆઈથી અજાણ હોવાથી આઈઆરસીટીનો આઈપીઓ ભરી શક્યા નથી. અગાઉ રોકાણકાર બ્રોકર્સ મારફત અથવા મર્ચન્ટ બેન્કર મારફત આઈપીઓ ભરાવતા હતા. પરંતુ ઓનલાઈન મિકેનિઝ્મ યુપીઆઈ મારફત આઈપીઓ અરજી કરવી મુશ્કેલ બની છે. મર્ચન્ટ બેન્કોએ પણ 3 ઓક્ટોબર અંતિમ તારીખ હોવા છતાં દિવસ પૂર્ણ થાય તે પહેલાં જ આઈપીઓ બિડ સ્વીકારવાનુ બંધ કર્યુ હોવાની વ્યાપક ફરીયાદો ઊઠી છે. માર્કેટ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સારા આઇપીઓની અછત વચ્ચે આઇઆરસીટીસીમાં આકર્ષણ રહ્યું હતું. પરંતુ બીજી તરફ સંખ્યાબંધ અડચણોના કારણે હજારો રોકાણકારો આઇપીઓમાં બીડ કરવાથી વંચિત રહી ગયા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2MfiuL9
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here