કેન્દ્ર સરકારે સોનાની આયાત ડ્યૂટી ઘટાડવાના બદલે બજેટમાં વધારી દેવામાં - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, October 22, 2019

કેન્દ્ર સરકારે સોનાની આયાત ડ્યૂટી ઘટાડવાના બદલે બજેટમાં વધારી દેવામાં

કેન્દ્ર સરકારે સોનાની આયાત ડ્યૂટી ઘટાડવાના બદલે બજેટમાં વધારી દેવામાં આવતા સ્થાનિકમાં ભાવ આંતરરાષ્ટ્રીય બજારની તુલનાએ વધુ ઉંચકાયા છે જેના કારણે આ વર્ષે સોનાની રિટેલ ઘરાકી પર અસર પડી છે. પુષ્યનક્ષત્ર બે દિવસ રહ્યું હોવા છતાં ગતવર્ષની તુલનાએ વેપાર 40-45 ટકા ઘટ્યો છે. હવે નજર ઘનતેરસના તહેવારોની ડિમાન્ડ પર રહેશે. અશોક ચોક્સી, બીડી જ્વેલર્સ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2oW9fYK
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here