ઈમરાન ખાન આજે ઈરાન જશે, સાઉદી અરબ પણ જવાના છે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, October 11, 2019

ઈમરાન ખાન આજે ઈરાન જશે, સાઉદી અરબ પણ જવાના છે

ઈસ્લામાબાદ | પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન શનિવારે ઈરાન જશે. જ્યાં તે રાત્રિ રોકાણ પછી બીજા દિવસે રવિવારે ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેના પછી તે સાઉદી અરબના રિયાધ જશે જ્યાં રાજકુમાર મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કરશે. પાક.ના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે ઈમરાન ખાનની ઈરાન અને સાઉદી અરબના પ્રવાસની પુષ્ટી કરી હતી. ઈમરાન ખાન એવા સમયે ઈરાન અને સાઉદી અરબ જઈ રહ્યાં છે જ્યારે ઈરાનના એક ઓઈલ ટેન્કર પર જિદ્દાહ નજીક હુમલો કરાયો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2B7fdZg
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here