

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું - અમારી પાસે 3 વિકલ્પ, તૂર્કીને હરાવીએ, પ્રતિબંધ મૂકીએ કાં મધ્યસ્થતા કરીએ
અમેરિકી વિદેશ વિભાગે કહ્યું કે તૂર્કીએ સીરિયામાં સરહદ ઓળંગી તો તેના પર આકરા પ્રતિબંધો લાદીશું. જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે અમે સીરિયામાં આઈએસને 100 ટકા હરાવ્યા પછી સૈનિકોને બોલાવ્યા છે હવે તૂર્કીએ કુર્દો પર હુમલા કર્યા છે. તૂર્ક-કૂર્દ 200 વર્ષથી લડી રહ્યાં છે. એવામાં અમારી પાસે ત્રણ વિકલ્પ છે. પહેલો અમે ત્યાં હજારો સૈનિક મોકલી તેને હરાવીએ, બીજો તૂર્કી પર પ્રતિબંધ લાદીએ અને ત્રીજો મધ્યસ્થતાથી સમાધાન કાઢીએ.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2nDBrid
via IFTTT
No comments:
Post a Comment