મહારાષ્ટ્રમાં પીએમ મોદી ચાર દિવસમાં 9 રેલી સંબોધિત કરશે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, October 11, 2019

મહારાષ્ટ્રમાં પીએમ મોદી ચાર દિવસમાં 9 રેલી સંબોધિત કરશે

મુંબઈ | પીએમ મોદી મહારાષ્ટ્રમાં 4 દિવસની અંદર 9 રેલી સંબોધિત કરશે. તેમાં 18 ઓક્ટોબરે એક રેલી મુંબઈમાં પણ થશે. કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીએ શુક્રવારે કહ્યું કે, વડાપ્રધાન 13 ઓક્ટોબરે જલગાંવ અને સાકોલી (ભંડારા)માં રેલી સંબોધિત કરશે. 16 ઓક્ટોબરે મોદી અકોલા, નવી મુંબઈમાં પનવેલ અને પાતુરમાં રેલી કરશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/33qypgB
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here