કોહલી 9 વખત 150+ રન કરનાર વિશ્વનો પ્રથમ કેપ્ટન, ડૉન બ્રેડમેનનો રેકોર્ડ તોડ્યો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, October 11, 2019

કોહલી 9 વખત 150+ રન કરનાર વિશ્વનો પ્રથમ કેપ્ટન, ડૉન બ્રેડમેનનો રેકોર્ડ તોડ્યો

રવીન્દ્ર જાડેજા 91 રને આઉટ થતા જ કેપ્ટન વિરાટ કોહલીએ ઈનિંગ્સ ડિક્લેર કરી. બંનેએ પાંચમી વિકેટ માટે 225 રનની ભાગીદારી કરી હતી.

21 હજાર ઈન્ટરનેશનલ રન, ત્રીજો ભારતીય

કોહલીના ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 21 હજાર રન પૂર્ણ થયા. તે આમ કરનાર ભારતનો ત્રીજો અને વિશ્વનો નવમો ખેલાડી છે. કોહલી અગાઉ ભારત તરફથી સચિન તેંડુલકર (34357) અને રાહુલ દ્રવિડ (24208) આમ કરી ચૂક્યા છે. આ કોહલીની ઓવરઓલ 69મી સદી છે.

કોહલીએ 138 ઈનિંગ્સમાં 7 હજાર રન કર્યા

કોહલીના ટેસ્ટમાં 7054 રન થઈ ગયા છે. આ માટે તે 138 ઈનિંગ્સ રમ્યો. તે સૌથી ઝડપી 7 હજાર રન કરવા મામલે ચોથો ખેલાડી છે. ઈંગ્લેન્ડના હેમન્ડે સૌથી ઝડપી 131 ઈનિંગ્સમાં આમ કર્યું હતું. વીરેન્દ્ર સેહવાગ (134) બીજા અને સચિન તેંડુલકર (136) ત્રીજા નંબરે છે.

કોહલીએ ઈનિંગ્સમાં 33 ફોર, 2 ફિક્સ ફટકારી

રન

રન

રન

રન

રન

રન

રન

રન

રન

રન

રન

રન

વિરાટ કોહલીની કેપ્ટન તરીકે 19મી સદી

આ કોહલીની કેપ્ટન તરીકે ટેસ્ટમાં 19મી સદી છે. તેણે ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગના રેકોર્ડની બરાબરી કરી છે. કેપ્ટન તરીકે સૌથી વધુ સદીનો રેકોર્ડ દ.આફ્રિકાના ગ્રીમ સ્મિથના નામે છે, તેણે 25 સદી ફટકારી છે. પ્રથમવાર ભારતીય કેપ્ટને 250+નો સ્કોર કર્યો છે.

ડૉન બ્રેડમેનની ટેસ્ટમાં 12 બેવડી સદી છે

ડૉન બ્રેડમેન

સંગાકારા

બ્રાયન લારા

વિરાટ કોહલી

રન

વાલ્ટર હેમન્ડ

જયવર્ધને

80

12

11

9

7

7

7

ઈનિંગ્સ

ઓસ્ટ્રેલિયાના બ્રેડમેને 1937-48 દરમિયાન કેપ્ટન તરીકે 8 વખત 150+ રન કર્યા હતા

સદી

233

232

138

140

252

ટીમ ઈન્ડિયાએ સતત 6 મેચમાં ઈનિંગ્સ ડિક્લેર કરી, નવો રેકોર્ડ

ટીમે સતત છઠ્ઠી મેચમાં ઈનિંગ્સ ડિક્લેર કરી. આ અગાઉ ઓસ્ટ્રેલિયા અને વિન્ડીઝ વિરુદ્ધની 2-2 મેચમાં ઈનિંગ્સ ડિક્લેર કરી હતી. આ નવો રેકોર્ડ છે. ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન 5-5 વાર આમ કરી ચૂક્યા છે.

2015 બાદ ભારતે 10મી વખત 600થી વધુનો સ્કોર કર્યો

1 જાન્યુઆરી 2015થી અત્યાર સુધીમાં ભારતે 10મી વખત 600+ નો સ્કોર કર્યો છે. વિશ્વની અન્ય ટીમો કુલ 9 વખત જ આમ કરી શકી છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ 3 વખત આમ કર્યું હતું.

કેશવ મહારાજની 100 વિકેટ પૂર્ણ, આફ્રિકાનો પાંચમો સ્પિનર

ડાબોડી સ્પિનર કેશવ મહારાજે મેચમાં 1 વિકેટ ઝડપી. આ સાથે તેની 100 વિકેટ પૂર્ણ થઈ. તે દક્ષિણ આફ્રિકા તરફથી ટેસ્ટમાં 100 વિકેટ ઝડપનાર પાંચમો સ્પિનર બન્યો. આ મહારાજની 27મી મેચ છે.

સ્કોર બોર્ડ ભારત vs દક્ષિણ આફ્રિકા

ભારત (3/273થી આગળ) રન બોલ 4 6

વિરાટ કોહલી અણનમ 254 336 33 2

રહાણે કો.ડી કોક બો.મહારાજ 59 168 8 0

જાડેજા કો.બ્રુએન બો.મુથુસામી 91 104 8 2

એક્સ્ટ્રા: 17, કુલ: 601/5 ઈનિંગ્સ ડિક્લેર (156.3 ઓવર), વિકેટ: 4-376, 5-601, બોલિંગ: ફિલાન્ડર: 26-6-66-0, રબાડા: 30-3-93-3, એનરિચ નોર્ત્જે: 25-5-100-0, કેશવ મહારાજ: 50-10-196-1, મુથુસામી: 19.3-1-97-1, ડીન એલ્ગર: 4-0-26-0, મારક્રમ: 2-0-17-0.

દક્ષિણ આફ્રિકા પ્રથમ ઈનિંગ્સ રન બોલ 4 6

એલ્ગર બો. ઉમેશ 6 13 1 0

મારક્રમ એલબી બો. ઉમેશ 0 2 0 0

બ્રુએન અણનમ 20 38 4 0

બાવુમા કો.સાહા બો. શમી 8 15 1 0

એનરિચ નોર્ત્જે અણનમ 2 22 0 0

એક્સ્ટ્રા: 0, કુલ: 36/3 (15 ઓવર), વિકેટ: 1-2, 2-13, 3-33, બોલિંગ: ઈશાંત: 4-0-17-0, ઉમેશ: 4-1-16-0, જાડેજા: 4-4-0-0, અશ્વિન: 3-1-3-1.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - kohli broke the record of don bradman the world39s first captain to run 150 times 9 times 064050
Div News - kohli broke the record of don bradman the world39s first captain to run 150 times 9 times 064050


from Divya Bhaskar https://ift.tt/328wltv
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here