
બરવાળા સુરક્ષા સેવા સેતુ સોસાયટી અંતર્ગત લોક ભાગીદારીથી બરવાળા પોલીસ પરિવાર દ્વારા મહિલાઓ માટે સુરક્ષિત રીતે ગરબા રમી શકે તેવા ઉમદા હેતુથી નવરાત્રિનું આયોજન કરાયું હતુ. જેમાં બરવાળા શહેર તેમજ આજુબાજુના ગામોમાંથી મહિલાઓ મોટી સંખ્યામાં ગરબે રમવા માટે ઉમટી પડયા હતા. હાલમા શેરી ગરબા પ્રથા લુપ્ત થઈ રહી છે ત્યારે શેરી ગરબાઓની જગ્યા પાર્ટી પ્લોટો લઈ રહ્યા છે ત્યારે સમગ્ર બરવાળામાં કોઈ પણ જગ્યાએ પાર્ટી પ્લોટનું આયોજન નો થતું હોવાનું બરવાળા પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીએસઆઇ શક્તિસિંહ ઝાલાને ધ્યાને આવતા પોલીસ સ્ટેશનની અંદર પોલીસ ગ્રાઉન્ડમાં આયોજન કરાયું હતું. તસવીર કેતનસિંહ પરમાર
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2pVVCIV
via
IFTTT
No comments:
Post a Comment