દાવો- જાણીજોઇને દાવો પાછો ખેંચવાનો રિપોર્ટ લીક કરાયો
મુસ્લિમ પક્ષકારોએ કહ્યું કે સુન્ની બોર્ડ દાવો પાછો ખેંચવા અંગેના ન્યૂઝ જાણીજોઇને સુનાવણીના છેલ્લા દિવસે લીક કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે મધ્યસ્થતા સમિતિ, નિર્વાણી અખાડા કે મધ્યસ્થતા પેનલમાં સામેલ કોઇ પક્ષે આ વાત લીક કરી છે.
સેટલમેન્ટ રિપોર્ટ ફગાવવાના 3 કારણ મુસ્લિમ પક્ષે ગણાવ્યા
1. મધ્યસ્થતા માટે હાલમાં થયેલા પ્રયાસોમાં તમામ પક્ષકારોના પ્રતિનિધિ સામેલ ન હતા.
2. સુન્ની બોર્ડ દ્વ્રારા દાવો છોડવાની વાત લીક કરવી સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના છે.
3. ચુકાદો અનામત રાખવાના દિવસે રિપોર્ટ લીક કરવો દેખાડે છે કે આ સમજી વિચારીને લેવાયેલું પગલું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2pAtbA4
via IFTTT
No comments:
Post a Comment