બ્રિટન : પર્યાવરણ કાર્યકરોએ એરપોર્ટ બિલ્ડિંગ, વિમાનમાં ઘૂસી દેખાવ કર્યા - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, October 10, 2019

બ્રિટન : પર્યાવરણ કાર્યકરોએ એરપોર્ટ બિલ્ડિંગ, વિમાનમાં ઘૂસી દેખાવ કર્યા

લંડન | લંડનમાં ગત ચાર દિવસથી પર્યાવરણ કાર્યકરો એકઠા થાય છે. ગુરુવારે દેખાવકારો વિરોધ વ્યક્ત કરવા લંડન સિટી એરપોર્ટની ઈમારત પર ચઢી ગયા હતા. ઉપરાંત અમુક કાર્યકરોએ વિમાનોમાં ઘૂસીને દેખાવ પણ કર્યા. તેમણે હોંગકોંગની જેમ હોબાળો કરવાની ચેતવણી પણ ઉચ્ચારી હતી. એટલા માટે એરપોર્ટ ટર્મિનલ પર પોલીસ દળ તહેનાત કરાયા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - britain environmental activists take a look at airport buildings airplanes 063122


from Divya Bhaskar https://ift.tt/2B2JiJk
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here