હોંગકોંગ : વીકેન્ડ પર દેખાવોની તૈયારી, મોલ અને મેટ્રો સમય પહેલાં જ બંધ થઈ ગયાં - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, October 10, 2019

હોંગકોંગ : વીકેન્ડ પર દેખાવોની તૈયારી, મોલ અને મેટ્રો સમય પહેલાં જ બંધ થઈ ગયાં

હોંગકોંગ | હોંગકોંગમાં સરકારવિરોધી દેખાવો જારી છે. વીકેન્ડ પર મોટા પાયે દેખાવોને જોતાં સ્થાનિક મોલ અને મેટ્રો સ્ટેશનોને સમયથી પહેલાં જ બંધ કરી દેવાયાં છે. આગામી ત્રણ દિવસ સુધી આવું જ રહેશે. તંત્રએ કહ્યું કે દેખાવોમાં સૌથી વધુ નુકસાન સ્ટેશનો અને દુકાનોનું જ થાય છે. બીજી બાજુ દેખાવકારો લોકતંત્ર સમર્થક નેતા એડવર્ડ લીયૂંગની મુક્તિની માગણી કરી રહ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - hong kong preparations for weekends malls and metros are closed just in time 063126


from Divya Bhaskar https://ift.tt/2MwZJ5P
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here