કોર્ટે 12 વર્ષની સજા ફટકારી તો ગુનેગાર 5 દિવસ સમાપન ભાષણ આપતો રહ્યો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, October 10, 2019

કોર્ટે 12 વર્ષની સજા ફટકારી તો ગુનેગાર 5 દિવસ સમાપન ભાષણ આપતો રહ્યો

જર્મનીના હેમ્બર્ગમાં એક લુટારુને જિલ્લા કોર્ટે સાડા બાર વર્ષની જેલની સજા કરી છે. સજા સંભળાવ્યા પછી દોષિત 71 વર્ષીય માઇકલ જોર્નિકે પોતાના કાનૂની અધિકાર અંતિમ શબ્દનો ઉપયોગ કરતાં કોર્ટમાં 5 દિવસ સુધી ભાષણ આપ્યું. હેમ્બર્ગની નીચલી કોર્ટે માઇકલ જોર્નિકને ત્રણ બેન્ક લૂંટ, હત્યાના પ્રયાસ અને હથિયાર કાયદાના ઉલ્લંઘન મામલે દોષિત ઠેરવતાં 12 વર્ષ છ મહિનાની સજા કરી હતી. જર્મનીના કાયદા હેઠળ દોષિતને ચુકાદો આપ્યા બાદ પછી અંતિમ શબ્દો રજૂ કરવાની તક અપાય છે. તેનો ઉપયોગ તે સામાન્ય રીતે પસ્તાવો દર્શાવવા માટે સમયનો ઉપયોગ કરે છે કાં કંઈ પણ કહેતા નથી. કોર્ટમાં હાજર થનારા જોર્નિકે કથિતરૂપે અયોગ્ય તપાસકર્તાઓ વિશે તર્ક આપ્યા અને દાવો કર્યો કે તેને પોતાના કાનૂની જાણકારો કરતાં વધારે જાણકારી છે. જોર્નિકને પૂરી વાત રજૂ કરવામાં 5 દિવસ લાગી ગયા. જર્મનીની આ કોર્ટના પ્રેસ કાર્યાલયે વાતની પુષ્ટી કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2q5qC9F
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here