ભારતે પૂર્વોત્તર સીરિયામાં તુર્કીની સૈન્ય કાર્યવાહીનો વિરોધ કર્યો છે. વિદેશ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, October 10, 2019

ભારતે પૂર્વોત્તર સીરિયામાં તુર્કીની સૈન્ય કાર્યવાહીનો વિરોધ કર્યો છે. વિદેશ

ભારતે પૂર્વોત્તર સીરિયામાં તુર્કીની સૈન્ય કાર્યવાહીનો વિરોધ કર્યો છે. વિદેશ મંત્રાલયે નિવેદન જારી કરીને કહ્યું છે કે અમે પૂર્વોત્તર સીરિયામાં તૂર્કીના એકતરફી સૈન્ય હુમલાથી ચિંતિત છીએ. આવી કાર્યવાહીથી આતંક સામેની લડાઇ નબળી પડી શકે છે, લાખો લોકો સંકટમાં મુકાઇ શકે છે. સીરિયાના સાર્વભૌમત્વ અને અખંડિતતાને જોખમમાં ન મૂકવા જોઇએ. ભારતનું નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે થોડા દિવસો પહેલા તુર્કીએ નિવેદન કરીને કાશ્મીર મુદ્દે હસ્તક્ષેપનો પ્રયાસ કર્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2AXVL0Z
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here