પાંડવોએ આજે શસ્ત્ર ઉપાડ્યા હતા - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, October 8, 2019

પાંડવોએ આજે શસ્ત્ર ઉપાડ્યા હતા

પાંડવોએ આજે શસ્ત્ર ઉપાડ્યા હતા

પાંડવોને ભાગે વનવાસ આવ્યો એટલે તેમણે પોતાના શસ્ત્રો શનિવૃક્ષ(ખીજડા)ની નીચે દબાવી દીધા હતા. વનવાસ પૂર્ણ થયા બાદ આજના દિવસે એટલે કે દશેરાએ તેમણે પોતાના શસ્ત્રો કાઢ્યા હતા તેથી શસ્ત્રપૂજનનું મહત્ત્વ છે. રાજા રજવાડાના સમયમાં ક્ષત્રિયો આજના દિવસે શસ્ત્રો સજાવે છે અને પૂજન કરી સીમાલંઘન એટલે કે પોતાનો રાજવિસ્તાર વધારવા બીજા દેશ પર આક્રમણ કરવાનો આરંભ કરે છે. જેથી આજે પણ દશેરાના દિવસે ક્ષત્રિયોએ શસ્ત્ર પૂજનની પરંપરા જાળવી રાખી છે. ઘનશ્યામ ઠક્કર, ગાયત્રી ઉપાસક



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/35kavFp
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here