દિવાળી એ માત્ર એક જ દિવસનો ઉત્સવ નથી પરંતુ સાત દિવસનો સપ્તોત્સવ છે. વાઘબારસ, ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી, નૂતન વર્ષ, ભાઈબીજ અને લાભપાંચમ એમ સાત તહેવારોનું ભારતીય સંસ્કૃતિમાં અદકેરું મહાત્મ્ય છે અને એ સાત તહેવારોની ઉજવણી આજથી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવશે.આ સાત દિવસનો તહેવાર લોકોમાં નવી આશા, ઉમંગ, ઉત્સવનો પ્રકાશ ફેલાવશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MJUAsv
via IFTTT
No comments:
Post a Comment