
તે દરેક જનરેશન માટે એક મિસાલ છે. ખાસ કરીને ફોકસ્ડ રાખવાથી લઈને કામથી કંટાળી ન જવાને લઈને તેમની પાસે ઘણુ બધુ શીખી શકાય છે. તેમની હાજરી જ અમારા બધા માટે ખૂબ ઇન્સ્પાયરિંગ હોય છે. તેમના કામને જોઇને અને કામ કરવાની રીતને સાંભળીને જ પોતાના ક્રાફ્ટને વધુ શ્રેષ્ઠ કરી શકાય છે. તે અમારા બધાના દ્રોણાચાર્ય છે અમે બધા તેમના એકલવ્ય. તેમની પર્સનલ ખૂબીઓથી પણ ઘણુ બધુ શીખવા મળે છે. તે એ કે તે સૌથી મોટા સન્માન અને સ્નેહથી મળે છે. દરેક વખતે બધાને પ્રોત્સાહિત કરતા રહે છે. ‘બરેલી કી બરફી’ જોયા પછી જે તેમનો લખેલો લેટર આવ્યો હતો તે મારા માટે ખૂબ મોટી વાત હતી. પોતાના વ્યસ્ત સમયમાં આ બધુ આજે ભલા કોણ કરે છે. તેમને જન્મદિવસની અનેક શુભેચ્છાઓ આપું છું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2nEZhdA
via
IFTTT
No comments:
Post a Comment