રણવીર સિંહ ‘ગંગુબાઇ’નો હિસ્સો બની શકે છે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, October 3, 2019

રણવીર સિંહ ‘ગંગુબાઇ’નો હિસ્સો બની શકે છે

સંજય લીલા ભણસાલીએ રણવીર સિંહને તેના કરિયરની ત્રણ મોટી ફિલ્મો ‘રામ લીલા’‘બાજીરાવ મસ્તાની’ અને પદ્માવત આપી છે. હવે સાંભળવામાં એવું આવ્યું છે કે ભણસાલીની સાથે ચોથી ફિલ્મ‘ગંગુબાઇ’માં નજર આવશે. તાજેતરમાં દીપિકા અને હવે રણવીરને પણ આ ફિલ્મને લઇને ભણસાલીની સાથે મીટિંગ કરી છે. જેના કારણે આ ચર્ચાને પણ જોર મળ્યું છે. ભણસાલી આ દિવસોમાં ‘ઇન્શાઅલ્લાહ’ પર કામ બંધ કરીને ‘ગંગુબાઇ’ પર જોડાઇ ગયા છે. સાંભળવામાં આવ્યું છે કે આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં નજર આવી શકે છે. આ ફિલ્મમાં બે એક્ટર અને એક્ટ્રેસ નજર આવશે. વર્ષના અંત સુધીમાં કામ શરૂ થવાની શક્યતા છે.

ચર્ચા એ છે કે આ ફિલ્મમાં રણવીર, આલિયા, દીપિકાની સાથે કાર્તિક આર્યનને પણ કાસ્ટ કરવામાં આવશે. જો કે આ વિષયમાં ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થવાનું બાકી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - ranveer singh may be part of 39gangubai39 063148


from Divya Bhaskar https://ift.tt/356Li12
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here