નારીવાદનો જશ્ન મનાવે છે ‘વુમનિયા’ ગીત - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, October 3, 2019

નારીવાદનો જશ્ન મનાવે છે ‘વુમનિયા’ ગીત

તાપસી પન્નુ અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ ‘સાંડ કી આંખ’નું ગીત ‘વુમનિયા’ગુરૂવારે રિલીઝ કર્યું. વિશાલ દદલાનીનું મ્યુઝિક, વિશાલ મિશ્રાની કંપોઝિશન અને રાજ શેખરના લિરીક્સે લખેલું આ ગીત નારીવાદનો જશ્ન મનાવે છે. જે આ ફિલ્મનો કેન્દ્રિય વિષય પણ છે. તુષાર હીરાનંદાની નિર્દેષિત આ ફિલ્મ આ દીવાળી પર રિલીઝ થશે, આ કહાની ભારતની સૌથી ઉમ્રરાજ શાર્પશુટર, પ્રકાશી તોમર અને ચંદ્રો તોમરના જીવનથી પ્રેરિત છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - 39womania39 is a celebration of feminism 063143


from Divya Bhaskar https://ift.tt/2VbWGUF
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here