અમદાવાદનો યુવક સસ્તી જમીન ખરીદવા માંગતો હોઈ ત્યારે તેનો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Saturday, October 19, 2019

અમદાવાદનો યુવક સસ્તી જમીન ખરીદવા માંગતો હોઈ ત્યારે તેનો


અમદાવાદનો યુવક સસ્તી જમીન ખરીદવા માંગતો હોઈ ત્યારે તેનો સુરતના એક જમીન દલાલ સાથે ભેટો થયો હતો. ઓલપાડ નજીકના કાછોલ ગામમાં સસ્તી જમીન અપાવવાનું કહી જમીન પેટે બાનું લઈને બોલાવ્યા બાદ જમીન દલાલે તેના મળતિયા સાથે મળી લુંટનું કાવતરું રચ્યુ હતું. અમદાવાદનો યુવક અને તેના મિત્ર સાથે વાતચીત દરમિયાન મો પર સ્પ્રે છાંટી 31 લાખ રૂપિયા ભરેલી બેગ લૂટીને ભાગી જવાની ઘટનાના ગણત્રીના કલાકમાં પોલીસને એક આરોપી પકડી પાડવામાં સફળતા મળી હતી. અમદાવાદના મહેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા સસ્તી જમીન ખરીદવી હોય. જમીનની શોધખોળમાં હતા. મહેન્દ્રસિંહનો સંપર્ક સુરતના વિપુલ કહાર સાથે સંપર્ક થતા તેમણે ઓલપાડ તાલુકાના કાછોલ ગામની સીમમાં પોતાની ૧૩ વીંઘા જમીન હોઈ જે ઓછા ભાવે વેચવાની હોવાનું કહી થોડા દિવસ પહેલા જમીનનો સોદો કરવાની ટેલીફોનીક વાતચીત કરી હતી. બાદમાં વિપુલ કહારએ મહેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજાને પોતાની વાતમાં વિશ્વાસ અપાવી વિપુલ કહારએ 31 લાખની રકમ ઓળવી બાદમાં પોબારા ભણી ગયા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2p0q0BM
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here