સમૃદ્ધિની સાથે સ્મિત ફરકાવતી જિંદગી હોય, ઉમંગ અને ઉત્સાહ તમામ અંધારાને ખતમ કરી દે. - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Saturday, October 26, 2019

સમૃદ્ધિની સાથે સ્મિત ફરકાવતી જિંદગી હોય, ઉમંગ અને ઉત્સાહ તમામ અંધારાને ખતમ કરી દે.

સમૃદ્ધિની સાથે સ્મિત ફરકાવતી જિંદગી હોય, ઉમંગ અને ઉત્સાહ તમામ અંધારાને ખતમ કરી દે.

ઇશ્વરની એટલી કૃપા વરસે કે દરેક જિંદગી, દરેક ઘર, દરેક ખૂણો ઝગમગી ઉઠે. આ દિવાળીએ તમારા સંપૂર્ણ પરિવાર માટે ભાસ્કર પરિવારની આ જ અભિલાષા છે.

એક આગ્રહ

દિવ્ય ભાસ્કર છેલ્લાં ઘણાં વર્ષોથી સાર્થક દિવાળીની પહેલ કરી રહ્યું છે.

પોતાના કરોડો વાંચકોને હાથ જોડીને નિવેદન છે કે આ દિવાળીએ તમારી આસપાસના કોઈ જરૂરિયાતમંદ લોકોને એવું કંઈ આપો કે જે તેમના ઘરને પણ ઝગમગાવે, તેમના ચહેરા પર ઉમંગ અને દિલમાં ઉત્સવનો ઉત્સાહ ઊભો થાય. આ તમારા માટે સૌથી મૂલ્યવાન અને સૌથી સાર્થક દિવાળી હશે. પરિવારનાં બાળકો સાથે જો તમે આ કરી શકો તો વધુ સારું. કારણ કે નવી પેઢીને સારા સંસ્કાર અને સંતૃષ્ટિ બંને મળશે.

દિવાળી અને તહેવાર આનંદમય નિવડે એ જ શુભેચ્છાઓ...

ભાસ્કર પરિવાર



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2pSLhh0
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here